અમદાવાદની વિશ્વા પટેલે રાષ્ટ્રભાષા કોવિદ પરિક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વિશ્વા પટેલ અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલી જ્ઞાાનદા ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો. ૧૦મા ંઅભ્યાસ કરે છે અને સાથે સાથે બી.એ. સમકક્ષની કોવિદ પરિક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા દ્વારા દર વર્ષે હિન્દીના પ્રચાર માટે જુદા જુદા લેવલ પર હિન્દીની પરિક્ષાઓ લે છે. જેમાં ધોરણ પાંચથી સાતના વિદ્યાર્થીઓ ધો. ૮ સમકક્ષ પ્રાથમિક પરીક્ષા આપી શકે છે. 
આ પરિક્ષા પાસ કરી હોય તેને કેન્દ્ર સરકારની નોકરીમાં હિન્દીની પરિક્ષા પાસ કર્યા વિના ડાયરેક્ટ પ્રમોશન મળી શકે છે. વિશ્વા કહે છે કે, ધો. ૧૦માં હોવા છતાં મે હિન્દી ભાષામાં બી.એ. સમકક્ષની પરિક્ષા પાસ કરી
પ્રાથમિક પાસ કર્યા પછી આઠથી દસ ધોરણના વિદ્યાર્થીઓ ધો. ૧૨ સમકક્ષની પરિચય પરિક્ષા આપી શકે છે, અને પરિચય પાસ કર્યા પછી બી.એ. સમકક્ષ કોવિદ પરિક્ષા અને કોવિદ પાસ કર્યા પછી એમ.એ. સમકક્ષા રત્ન પરિક્ષા આપી શકાય છે.
આ અંગે વિશ્વા પટેલ કહે છે કે, આ કોવિદ પરિક્ષા પાસ કરવાથી હવે મારી લાયકાત બી.એ. સમકક્ષની ગણયા છે અને મેં એમ.એ. સમકક્ષની રત્ન પરિક્ષાનો પણ એક ભાગ પાસ કર્યો છે. હવે આવતા વર્ષે રત્ન પણ પાસ કરી લઇશ. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી રાષ્ટ્રભાષા અંગે જાગૃતિ લાવવા માટે પ્રાથમિક, પરિચય, કોવિદ અને રત્ન પરિક્ષા લે છે.
કોવિદની પરિક્ષા ચાર ભાગમાં આપવાની હોય છે. જેમાં પદ્ય સાહિત્ય, ગદ્ય સાહિત્ય, વ્યાકરણ અને નિબંધનો સમાવેશ થાય છે. આ પરિક્ષા પાસ કરી હોય તેને કેન્દ્ર સરકારની નોકરીમાં હિન્દીની પરિક્ષા પાસ કર્યા વિના ડાયરેક્ટ પ્રમોશન મળી શકે છે. વિશ્વા કહે છે કે, ધો. ૧૦માં હોવા છતાં મે હિન્દી ભાષામાં બી.એ. સમકક્ષની પરિક્ષા પાસ કરી હોવાથી હિન્દી પરની મારી પકડ મજબૂત બની ગઇ છે. વિશ્વાએ પ્રાથમિક, પરિચય અને કોવિદ ત્રણેય પરિક્ષા પ્રથમ શ્રેણીમાં જ પાસ કરી છે.
આ અંગે જ્ઞાાનદા શાળાના પ્રિન્સિપાલ જાગૃતિ પટેલ કહે છે કે, ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે રાષ્ટ્રભાષાની બી.એ. સમકક્ષની પરિક્ષામાં ધો. ૧૦ની વિદ્યાર્થિનીએ સમગ્ર ભારતમા ંપ્રથમ સ્થાન મેળવ્યું છે. આવા પ્રકારની પરિક્ષાઓ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવાની પણ જરૃર છે.

No comments:
Post a Comment