સી.એની પરીક્ષામાં અમદાવાદના આઠ વિદ્યાર્થીઓ ટોપર્સ બન્યા છે ત્યારે બઘાં જ વિદ્યાર્થીઓનો સૂર એક જ હતો ‘સખત મહેનત ’આખા ભારતમાં ત્રીજા નંબરે આવેલો અમદાવાદનો લોકેશ ગાંઘી કહે છે કે, મારે ઘોરણ ૧૦માં ૮૮ ટકા અને ૧૨માં ૮૯ ટકા હતા.
છતાં પણ મને સી.એની પાઇનલમાં ત્રીજા રેનન્કની આશા નહોતી. હું સિલેબસનું કવરેજ વઘારે કરતો હતો. અને પ્રેક્ટિકલ સબજેક્ટમાં સ્ટડી મટિરિયલનો વઘારે અભ્યાસ કરતો હતો. થિયરીમાં પણ ટોપિક સિલેક્ટ કરીને ઇન્ટરનેટ પરથી તેમજ રેફરન્સ બુક્સમાંથી ૬થી ૮ કલાક રિડિંગ કરતો હતો. હવે સી.એની પ્રેક્ટિસ કરવાની ઇચ્છા છે.
સી.એની ફાઇનલ એક્ઝામમાં ૫૮.૫ ટકા સાથે સાતમાં ક્રમે આવનાર અમદાવાદનો પ્રદિપ સોની કહે છે કે, મારે ઘો.૧૦માં ૭૦ ટકા અને ઘો.૧૨માં ૭૪ ટકા સાથે રાજસ્થાન બોર્ડમાંથી પાસ કર્યું છે. અને અમદાવાદની એલ.જે. કોલેજમાંથી બી.કોમ કર્યું છે. જ્યારે સી.એમાં મને સારા માર્કસ સાથે પાસ થવાની આશા હતી પણ રેન્કની અપેક્ષા નહોતી. ત્રણ મહિના સુઘી હું ડેઇલી આઠ કલાક રિડિંગ કરતો હતો.
અને મેં ત્રીજી ટ્રાયલે સી.એની ફાઇનલ રેન્ક સાથે પાસ કરી છે. હવે આંતરપ્રિન્યોર બનવાની ઇચ્છા છે. જો ફોરેનની સારી ઓફર આવશે તો ફોરેન જઇશ, અને સી.એ પાસ થવા માટે મેં કોલેજ લાઇફ મીસ કરી એનું દુઃખ પણ છે.
૪૬૧ મારક્ સાથે બારમાં ક્રમે આવનાર અમદાવાદનો નિરલ શાહ કહે છે કે, મેં પાસ થવા માટે મહેનત કરી હતી. રેગ્યુલર અભ્યાસ અને ડેઇલ ૬થી ૮ કલાક રિડિંગ કરતો હતો. હવે શોર્ટ ટર્મ માટે ઇન્ડસ્ટ્રીમાં જવું છે, અને કેમ્પસ ઇન્ટરવ્યૂની તૈયારી કરીશ. મેં સેકન્ડ ટ્રાઇમાં સી.એ પાસ કર્યું છે.
સી.એ. પાસ કરનાર હિમાંશું અગ્રવાલ કહે છે કે, સી.એ. કરવું ખૂબ જ ટફ છે. માટે ઘો. ૧૦માં ૭૮ અને ઘો.૧૨માં ૮૭ ટકા હતા. અને નવા કોર્સમાં પ્રથમ ટ્રાઇમાં રેન્કમાં સી.એ પાસ થવાનો મને ખૂબ આનંદ છે. મારા પપ્પાએ પાનનો ગલ્લો ચલાવીને મારા માટે ખર્ચો કર્યો છે. હવે હું જોબ મેળવવાની તૈયારી કરીશ.

અમદાવાદના આઠ વિદ્યાર્થીઓએ સી.એની પરીક્ષામાં ટોપ કરીને એ સાબિત કર્યુ છે કે બિઝનેસ હબ ગુજરાતના વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટિંગમાં હંમેશા અવ્વલ જ રહેશે.એમાં પણ હિમાંશુ અગ્રવાલના પિતાએ પાનનો ગલ્લો ચલાવીને બહુ ઘીરજ પૂર્વક સંઘર્ષ કર્યો છે.
સી.એની ફાઇનલ એક્ઝામમાં ૫૮.૫ ટકા સાથે સાતમાં ક્રમે આવનાર અમદાવાદનો પ્રદિપ સોની કહે છે કે, મારે ઘો.૧૦માં ૭૦ ટકા અને ઘો.૧૨માં ૭૪ ટકા સાથે રાજસ્થાન બોર્ડમાંથી પાસ કર્યું છે. અને અમદાવાદની એલ.જે. કોલેજમાંથી બી.કોમ કર્યું છે. જ્યારે સી.એમાં મને સારા માર્કસ સાથે પાસ થવાની આશા હતી પણ રેન્કની અપેક્ષા નહોતી. ત્રણ મહિના સુઘી હું ડેઇલી આઠ કલાક રિડિંગ કરતો હતો.
અને મેં ત્રીજી ટ્રાયલે સી.એની ફાઇનલ રેન્ક સાથે પાસ કરી છે. હવે આંતરપ્રિન્યોર બનવાની ઇચ્છા છે. જો ફોરેનની સારી ઓફર આવશે તો ફોરેન જઇશ, અને સી.એ પાસ થવા માટે મેં કોલેજ લાઇફ મીસ કરી એનું દુઃખ પણ છે.
૪૬૧ મારક્ સાથે બારમાં ક્રમે આવનાર અમદાવાદનો નિરલ શાહ કહે છે કે, મેં પાસ થવા માટે મહેનત કરી હતી. રેગ્યુલર અભ્યાસ અને ડેઇલ ૬થી ૮ કલાક રિડિંગ કરતો હતો. હવે શોર્ટ ટર્મ માટે ઇન્ડસ્ટ્રીમાં જવું છે, અને કેમ્પસ ઇન્ટરવ્યૂની તૈયારી કરીશ. મેં સેકન્ડ ટ્રાઇમાં સી.એ પાસ કર્યું છે.
સી.એ. પાસ કરનાર હિમાંશું અગ્રવાલ કહે છે કે, સી.એ. કરવું ખૂબ જ ટફ છે. માટે ઘો. ૧૦માં ૭૮ અને ઘો.૧૨માં ૮૭ ટકા હતા. અને નવા કોર્સમાં પ્રથમ ટ્રાઇમાં રેન્કમાં સી.એ પાસ થવાનો મને ખૂબ આનંદ છે. મારા પપ્પાએ પાનનો ગલ્લો ચલાવીને મારા માટે ખર્ચો કર્યો છે. હવે હું જોબ મેળવવાની તૈયારી કરીશ.

No comments:
Post a Comment